વેનેઝુએલા સરકાર ફુગાવો કાબુ કરવા માટે તેના ચલણનો 95 ટકાના મૂલ્યમાં ઘટાડો કરવાની તૈયારીમાં છે. વેનેઝુએલા દેશ છેલ્લાં પાંચ વર્ષથી મોટી નાણાકીય કટોકટીમાં ફસાયેલો છે.…