વડોદરામાં મુશળધાર વરસાદમાં મેયર જીગીશાબેન શેઠની ગાડી વરસાદથી થયેલા ખાડામાં ફસાઈ ગઇ હતી. વરસાદની સિઝન શરુ થતાં જ વડોદરામાં ઘણી જગ્યાએ પાણી ભરાઇ જવાની, રોડ…