સોમવારે કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાક આંતરરાષ્ટ્રીય સીમા પર સ્માર્ટ ફૅન્સિંગનું ઉદ્ઘાટન કર્યું. ભારત-પાકિસ્તાન સીમા પર ઘુસપેઠ અટકાવવા માટે સ્માર્ટ ફૅન્સિંગ પાયલોટ પ્રોજેક્ટ શરુ…