કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલતી નાની બચત યોજનાઓ પરના વ્યાજમાં વધારો કર્યો છે. નાણામંત્રાલયે આગામી ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં બચત યોજનાઓના વ્યાજના દરમાં વધારો કર્યો છે.…