સુરતના હીરા વ્યવસાયી સવજીભાઈ ધોળકીયાએ તેમના 3 કર્મચારીઓને જીએલએસ 350 ડી મર્સિડિઝ કાર ગીફટમાં આપી છે. આ મર્સિડિઝ કારની કિંમત 1 કરોડથી પણ વધુ છે.…