સુરત એરપોર્ટ પર કસ્ટમ્સને મંજૂરી મળી ગઈ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે સ્કેનર્સ, ઓફિસર્સ માટેની ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે.…