પેપ્સીકો કંપનીના સીઇઓ ઇન્દ્રા નૂયી આવનાર 3 ઑકટોબરે પોતાનું પદ છોડવા જઇ રહી છે. ભારતીય મુલકના ઇન્દ્રા નૂયી છેલ્લા 24 વર્ષથી આ કંપનીમાં જોડાયેલા હતાં…