ગુરુવારે ગુગલે તેના એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ માટે ઇંન્ટરનેટ વિના વેબ સર્વિસ યુઝ કરવા ફિચર્સ લોંચ કર્યુ છે. મોબાઈલમાં Google Chrome ઈન્ટરનેટ વગર પણ ચાલી શકશે…