વોલમાર્ટ-ફ્લિપકાર્ટ ડીલને મંજૂરી આપવામાં આવશે તો રીટેલ વેપારીઓનું સંગઠન (CAIT) દ્રારા દેશવ્યાપી હડતાલની ચેતવણી આપવામાં આવી છે. CAIT ના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડલવાલએ જણાવ્યું હતું…