’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં ડોક્ટર હંસરાજ હાથી નું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદનું વહેલી સવારે હ્રદય રોગના હુમલાથી અવસાન થયું છે. સૂત્રોના જણાવ્યા…