ભારતમાં ટેલિવિઝનની શરુઆત દૂરદર્શનથી થઇ ગણી શકાય. ભારતમાં દૂરદર્શનની શરુઆત 15 સપ્ટેમ્બર, 1959 થી થઇ. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે દિલ્હીમાં પ્રસારણ સેવા દૂરદર્શનનું ઉદ્ઘાટન…