જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ માં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર બન્યા. રવિવારે મર્સિન, તૂર્કીમાં ફિગ આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ વર્લ્ડ ચેલેન્જ કપના વૉલ્ટ ઇવેન્ટમાં દીપા…