ફિફા વર્લ્ડ કપ 2018 માં જાપાને કોલમ્બીયાને 2-1થી હરાવી ઇતિહાસ રચી દીધો છે. મોર્દોવિયા એરિના સ્ટેડિયમમાં મંગળવારે બંને ટીમો વચ્ચે રમાયેલ આ મેચમાં જાપાન જીત્યું…