રાજ્ય સરકારના બધા જ વિભાગો, જિલ્લાઓ અને સરકારી કચેરીઓનું મોનીટરીંગ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સી.એમ. ડેશ દ્રારા કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા…