મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં અભિજીત નક્ષત્રને ગણતા કુલ ૨૮ નક્ષત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમામ નક્ષત્રોની પોતાની લાક્ષણિકતાઓ હોય છે અને તેની અસર તે ચોક્કસ નક્ષત્રમાં જન્મેલા…