ગ્લોબલ વોર્મિંગની અસર વિશ્વભરમાં દેખાઇ અને અનુભવાઇ રહી છે. આવનાર વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગની મોટી અસર બેંગકોકમાં થવાની સંભાવના છે.ગુજરાતીઓનું માનીતું ટુરીસ્ટ પ્લેસ બેંગકોક ડુબવાની સંભાવના…