અભિનેત્રી આથિયા શેટ્ટી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સ અને ફોટાઓને લઈને ચર્ચામાં રહે છે. સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી આથિયાની શરૂઆત હિરો ફિલ્મથી થઈ હતી…