સાઉથ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અનુપમા પરમેશ્વરન તેના અભિનયની સાથે સાથે તેના લૂક માટે પણ ચર્ચામાં છે. તેના વાંકડિયા વાળ અને સુંદર સ્મિતે લાખો લોકોને દિવાના…