બુધવારે સાંજે મુંબઈમાં ભૂતપૂર્વ ક્રિકેટ કપ્તાન અજીત વાડેકરનું લાંબી બિમારી પછી બુધવારે નિધન થયું છે. તેમનું 77 વર્ષની ઉંમરે મુંબઈના જસલોક હોસ્પિટલમાં નિધન થયું છે.…