અમદાવાદના ભગવાન જગન્નાથજી અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રા પહેલા જેઠ સુદ પૂનમના દિવસે જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જલયાત્રા કાઢવામાં આવશે. સાબરમતી નદીના સોમનાથ…