મંગળવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્ય સભાના સભ્ય અમિતભાઇ શાહે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્ટેનલેસ સ્ટીલના ચરખાના સ્મારકનું અનાવરણ કર્યું હતું. આ સ્ટેનલેસ સ્ટીલનાે ચરખાે 21…