ફ્લિપકાર્ટે તેના પેટા સ્ટોર ‘ફ્લિપકાર્ટ સુપરમાર્ટ’ના લોન્ચિંગ સાથે ઓનલાઇન ગ્રોસરી માર્કેટમાં બેંગલોરથી પ્રવેશ કર્યો છે. ફ્લિપકાર્ટ સુપરમાર્ટના ગ્રોસરી પોર્ટફોલિયો હાલમાં એફએમસીજી પ્રોડકટસ અને ડેરી ઉત્પાદનોનો…