હરદ્વારમાં એક સ્ત્રી ગંગાને કિનારે કપડાં ધોતી હતી. એમાં એક મહાત્મા સંધ્યા કરવા આવ્યા. એમને સ્નાન કરવું હતું પણ એમના સ્નાન કરવાના ઘાટ પર પેલી…