51 વર્ષના દિગંબર જૈન મુની તરુણ સાગરજી મહારાજ કેટલાક દિવસથી તાવ અને કમળાને કારણે બીમાર હતાં. તેમને તબિયત વધુ બગડતાં દિલ્લીની મેકસ હોસ્પિટલમાં લઇ જવાયા…