સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિકકીમના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટના ઉદ્ઘાટન વખતે મુખ્યમંત્રી પવન ચામલિંગ અને કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા…