93 વર્ષીય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની તબિયત બગડતાં તેમને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા (એઇમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત અત્યંત નાજુક હોવાથી તેમને…

ભારતીય જનતા પાર્ટી તરફથી જાણકારી આપવામાં આવી છે કે ડોકટરોની સલાહ પર અટલજીને એઇમ્સમાં દાખલ કરાયા છે. તેઓ AIIMSના ડાયરેકટર ડૉકટર રણદીપ ગુલેરિયાની દેખરેખમાં છે.…