ભારત પાકિસ્તાનના સંબંધો પર નવા ચુંટાયેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ચિઠ્ઠી લખી છે. 15 સપ્ટેમ્બરના રોજ ઇમરાન ખાને એક ચિઠ્ઠી લખી છે.…

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની કુલ 336 બેઠકોમાં 25 જુલાઈના રોજ સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. આ ચુંટણીમાં ઇમરાન ખાનને બહુમતી માટે 173 બેઠકોની જરૂર હતી. ઇમરાને બહુમતથી…