અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 1998 માં સરકારે બનાવેલી ઇંદિરા આવાસ યોજનાની 4 માળની 2 બિલ્ડીંગ ધરાશયી થઇ છે. રવિવારે દેશભરમાં લોકો રક્ષાબંધનનો તહેવાર મનાવી રહ્યા હતા…