મંગળવારે ફ્લિપકાર્ટે ઇઝરાઇલની એનાલિટિક્સ સ્ટાર્ટ-અપ કંપની અપસ્ટ્રીમ કોમર્સ હસ્તગત કરી છે. વોલમાર્ટનો ટેકો ધરાવતી ભારતની ઇ-કૉમર્સ માર્કેટની અગ્રણી કંપની ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તેણે ઇઝરાઇલ…