આજે જોરિયા પરમેશ્વરનો જન્મદિવસ છે. તેમને ઇતિહાસમાં જોરીયા કાલીયા નાયક તરીકે પણ ઓળખાય છે. તેમનો જન્મ 8 જુલાઇ 1838 માં જાંબુઘોડા તાલુકાના વડેક ગામે થયો…