અર્ચના પુરણ સિંહ અને તેના પતિ અભિનેતા પરમીત સેઠીનું ઘર દેખાવમાં ખૂબ જ વૈભવી છે. અર્ચનાનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી, અંદર દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે.

Image Credit

અર્ચના અને પરમીતનો આ બંગલો બહુ મોટા વિસ્તારમાં બનેલો છે. આ બંગલામાં વિશાળ પ્રવેશદ્વાર છે જે તેને શાહી દેખાવ આપે છે. અર્ચના પુરણ સિંહ અને પરમીત સેઠીના આ વૈભવી ઘરમાં માસ્ટર બેડરૂમ પણ છે.

Image Credit

અર્ચના ઘણીવાર આ વિસ્તારમાં વીડિયો શૂટ કરતી જોવા મળે છે. અર્ચનાના બંગલામાં વિશાળ બગીચો વિસ્તાર પણ બનાવવામાં આવ્યો છે.

Image Credit

અર્ચનાના આ રૂમને સફેદ ગોદડાં અને આધુનિક ફર્નિચર સાથે ક્લાસિક લુક આપવામાં આવ્યો છે. કુતરાઓ પણ તેમના ઘરમાં રહે છે.

Image Credit

અર્ચનાની વૈભવી વસ્તુઓ જોઈને લાગે છે કે તે રાજવી જીવન જીવી રહી છે. અર્ચના હાલમાં ખુબ જ વૈભવી જીવન જીવી રહી છે. ન તો પૈસાની કે ના તો નામનાની કોઈ કમી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.