અવનીત કૌર એક બાળ કલાકાર છે જેમણે ડાન્સ ઈન્ડિયા ડાન્સ એલઆઈએલ ચેમ્પ્સ અને ડાન્સ સુપરસ્ટાર્સ જેવા રિયાલિટી ડાન્સ શોમાં ભાગ લઈ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે હજુ અવનીત નાની જ કહેવાય.

Image Credit

બોલિવૂડ એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સ્ટાર અવનીત કૌરે ફરી એકવાર પોતાના પ્રશંસકોને ખુશ રહેવાની તક આપી છે. અવનીતે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અત્યંત હોટ પિક્ચર્સ શેર કરી છે, જેના કારણે તેના પ્રશંસકો તેની પ્રશંસા કરતાં થાકતા નથી. તેનું સેક્સી ફિગર દરેકને પસંદ આવી રહ્યું છે.

Image Credit

આ વખતે અવનીત કૌર બ્લુ ડેનિમ શોર્ટ્સમાં ખૂબસુરત લાગી રહી છે. તેની સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી છે. આવડી નાની ઉંમરે આટલું જોરદાર ફિગર ધરાવનાર અવનીત હંમેશા તેની બોલ્ડનેસ ને લઈને ચર્ચાઓમાં રહે છે.

Image Credit

અવનીત કૌર, જે 19 વર્ષની છે, તેની કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરથી થઈ હતી. જેમાં તેણીએ એક સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને સેમિફાઇનલ પહેલા તેણીને બહાર કરી દીધી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *