બોલીવુડ ફેમસ અભિનેત્રી સારા અલી ખાન માલદીવમાં પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી હતી, તે હાલમાં જ પરત ફરી છે. મોડી રાત્રે ભાઈ ઈબ્રાહીમ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

Image Credit

આ દરમિયાન સારા તેના લૂકને લઈને ચર્ચાઓમાં આવી છે. તે એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ દરમિયાન સારાએ ડેનીમ શોર્ટ્સ પહેર્યું છે. જો કે તેને કોવીડ ના નિયમોનું પાલન કરતા માસ્ક પણ લગાવ્યું હતું.

Image Credit

સારા બ્લુ ડેનીમ શોર્ટ્સ માં એકદમ હોટ લાગી રહી છે ત્યાં હાજર લોકો સારા પરથી નજર હટાવી શકતા ન હતા. સારાએ કેમેરા સામે પોઝ પણ આપ્યા છે જે તસ્વીરો ખુબ જ વાઈરલ થઇ રહી છે, જણાવી દઈએ કે આ દરમિયાન સારા સાથે તેનો ભાઈ ઈબ્રાહીમ પણ દેખાયો હતો.

Image Credit

મુંબઈમાં લોકડાઉન આવતા જ બોલીવુડ અને ટીવી સ્ટાર્સ માલદીવ વેકેશન એન્જોય કરવા પહોંચી ગયા હતા. એવામાં હવે દરેક સ્ટાર્સ પરત આવી રહ્યા છે સારા પણ તેમની એક છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *