બોલિવૂડ સ્ટાર્સ કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને હાલમાં જ મુંબઈના એક ક્લિનિકની બહાર જોવામાં આવ્યા હતા. આ દરમિયાન, અમે તમારા માટે આ કપલની કેટલીક તસવીરો લાવ્યા છીએ.

Image Credit

આ દરમિયાન સૈફ અને કરીના બંને ઉતાવળમાં દેખાયા. ખુબ જ ઉતાવળમાં બંને એક્દાથે કલીનીક પહોંચ્યા હતા. આ દરમિયાન કેમેરામેનએ તેમને કેચપ કર્યા હતા.

Image Credit

કારમાંથી બહાર નીકળ્યા પછી બંને પોઝ આપ્યા વિના ઉતાવળમાં તરત જ અંદર ચાલ્યા ગયા. કરીના હંમેશા કેમેરા સામે પોઝ આપે છે પરંતુ આ વખતે તે વધુ ઉતાવળ માં જોવા મળી હતી. તેને કેમેરા સામે જોયું પણ નહી.

Image Credit

બહાર આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો, આ સમય દરમિયાન તે બંને તેમના ચહેરા પર માસ્ક લગાડતા દેખાયા હતા. આ દરમિયાન બંને કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *