બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર અનન્યાએ તેના કેટલાક ગ્લેમરસ ફોટા ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા છે, જેને તેના પ્રશંસકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આમ તો અનન્યાના ફેંસ તેને દરેક તસ્વીરમાં ખુબ જ પ્રેમ આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ તસવીરોમાં અનન્યા પાંડેની આ સ્ટાઇલિશ શૈલી ચાહકોને ખુબ જ આનંદદાયક છે. આ ફોટામાં અનન્યા ખૂબ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. અનન્યા પાંડેના સોશ્યલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેમના ફોટાને પસંદ કરે છે અને તેના પર ટિપ્પણી કરે છે. લોકો તેના આ લૂક પર પાગલ થઇ રહ્યા છે. અને વખાણ કરતા થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત છે અને તે ભૂતકાળમાં તેની હોટ અને બોલ્ડ સ્ટાઇલને લઈને પહેલા પણ હેડલાઇન્સ બનાવી ચૂકી છે. જો કે અનન્યાનું એકાઉન્ટ બોલ્ડ તસ્વીરો થી ભરેલું પડ્યું છે. તે અવારનવાર તેની હોટ તસ્વીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પાંડે હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશ્યલ મીડિયા પર રહે છે. અનન્યા તસ્વીર શેર કરતાની સાથે જ ચર્ચાઓમાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

તમને જણાવી દઈએ કે ખૂબ જ ટૂંકા સમયમાં અનન્યા પાંડેએ તેની સુંદરતા અને અભિનયના આધારે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. ભલે અનન્યા સ્ટાર કિડ્સ છે પરંતુ તેને આજે સૌથી વધુ પ્રખ્યાત અભિનેત્રીઓમાં સ્થાન મેળવી લીધું છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *