ભૂતકાળમાં રાખી સાવંત શાકભાજી લેવા ઘરની બહાર આવી હતી અને ભાવ સાંભળીને રાડો પાડવા લાગી હતી. આ સમાચારને લઈને તેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. રાખી ફરી એકવાર ચર્ચાઓમાં આવી છે. આ વખતે રાખી અલગ જ વાત પર ચર્ચાઓમાં છે.

Image Credit

આ વખતે રાખી નજરે આવી છે ફૂટપાથ પર અને એ પણ રોતા રોતા, હવે તમે વિચારશો કે મામલો શું છે? આખરે એવું શું થયું કે રાખીને ફૂટપાથ પર બેસીને રોવાનો વારો આવ્યો??

Image Credit

તો ચાલો તમને જણાવી દઈએ. ખરેખર, આજે રાખી સાવંતની માતાનું કેન્સરનું ઓપરેશન થયું હતું, જેમાં સલમાન ખાને ઘણી મદદ કરી છે. જો કે આ મામલે પણ રાખી ચર્ચાઓ બનાવી ચુકી છે, તેનાથી કોઈ અજાણ નથી.

Image Credit

ઓપરેશન પહેલા આજે રાખી સાવંતે સલમાનનો ઘણો આભાર માન્યો હતો. તે જ સમયે, જ્યારે પપારાજીએ તેને ઘેરી લીધી, ત્યારે તે વધુ ભાવુક થઈ ગઈ અને ભગવાનનો આભાર માન્યો અને રસ્તા વચ્ચે જ રડવા લાગી, રાખી આ વખતે ખુબ જ ભાવુક થઇ ગઈ હતી.

Image Credit

આ અગાઉ રાખી સાવંતે તેની વીડિયો પણ તેની માતા સાથે શેર કરી હતી, જેમાં તેણે અને તેની માતાએ ભાઈજાનનો આભાર માન્યો હતો. રાખી સાવંતે આ વીડિયોમાં જણાવ્યું છે કે સલમાન ખાને આ ઓપરેશનની સંપૂર્ણ કિંમત લીધી છે. આ પહેલા પણ સલમાને રાખી સાવંતની માતાની સારવાર કરવામાં ઘણી મદદ કરી છે. રાખી સાવંત સલમાન ખાનનો ખુબ જ આદર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *