આ સમયે મુંબઈમાં કોરોનાની શું પરિસ્થિતિ છે, તે બધા જાણે છે. આવી સ્થિતિમાં દરેક વસ્તુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે જ્યારે રાખી સાવંત શાકભાજી ખરીદવા પહોંચી ત્યારે તે શાકભાજીનો ભાવ સાંભળીને ચીસો પાડવા લાગી, જો કે રાખી ની સ્વભાવ જ એવો છે, એમાં કોઇથી કાઈ ન થાય.

Image Credit

ઘરમાં આજે શાકભાજી ખત્મ થઇ ગઈ તો ડ્રામા ક્વીન રાખી સાવંત આજે માર્કેટમાં શાકભાજી લેવા પહોંચી ગઈ. એવામાં મીડિયાએ તેને કેમેરામાં કેદ કરી લીધી.

તેઓએ શાકભાજી પસંદ કર્યા અને તેમને પેક પણ કરાવી લીધું. પરંતુ જ્યારે બિલ મળ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા. તેનું બિલ 1650 રૂપિયાનું હતું. બસ પછી શું રાખીના નાટક થઇ ગયા ચાલુ…

Image Credit

આ બીલ રાખી ને બરોબર લાગ્યું નહિ અને તે એકદમ ગુસ્સે થઇ ગઈ. અને વજન કરાવેલ અને પેક કરાવેલ શક્ભાજો ત્યાં જ છોડીને ત્યાંથી જવા લાગી. અને બોલતી ગઈ – આ લોકો લુટી રહ્યા છે, ૧૬૦૦ રૂપિયાની શાકભાજી હોતી હશે કઈ…

Image Credit

જો બીજો કોઈ સેલિબ્રેટ હોત, તો તે કેમેરા જોઈને શાકભાજી લઈને ત્યાંથી શાંતિથી ચાલ્યા ગયા હોત. પરંતુ રાખી સાવંત તો રાખી સાવંત છે. કોઈ તેની સાથે છેતરપીંડી પરે એવું તો કેમ બની શકે…

Image Credit

આવી સ્થિતિમાં રાખી સાવંત શાકભાજી છોડીને ગાડીમાં બેસીને ફરિયાદ કરતાં ચાલ્યા ગયા. આમ તો રાખી સાવંત હંમેશાં યોગ્ય વાત ખુલ્લી રીતે બોલે છે. પછી ભલે કોઈને કેટલું ખરાબ લાગે અને આ જ તેને અન્ય લોકોથી અલગ બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *