બોલીવુડ અભિનેત્રી મૌની રોય તેના બોલ્ડ ફોટાઓને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, તાજેતરમાં તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ખૂબ આકર્ષિત લાગી રહી છે. રણમાં મૌની એકદમ બોલ્ડ અંદાજમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

આ તસવીરોમાં અભિનેત્રી રેતી પર બેઠેલી બ્રાઉન કલરના ડ્રેસમાં હોટ પોઝ કરતી જોવા મળી રહી છે. મૌનીની આ તસ્વીરો ફેંસને ખુબ જ પસંદ આવી રહી છે, તસ્વીર પર ફેંસ ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ્સ માં મૌનીની તસવીરોના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા પછી, તેણે એક કેપ્શન પણ લખ્યું, જેમાં તે રણની રેતીમાં બગીચો રોપવાની વાત કરી રહી છે. જો કે મૌનીની કોઈ પણ તસ્વીર હોય, શેર કરતાની સાથે જ વાઈરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌની રોય સોશિયલ મીડિયા સ્ટાર પણ છે તે ઇન્સ્ટાગ્રામ પર ૧૬ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. મૌનીની શેર કરેલ દરેક તસ્વીરો મીનીટોમાં વાઈરલ થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *