બોલિવૂડ એક્ટર આમિર ખાનની પુત્રી ઇરા ખાન તેના લૂકને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. દરેક જણ તેની બોલિવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યું છે, પરંતુ હજી સુધી આ અંગે કંઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. હવે ઇરા બોયફ્રેન્ડ નૂપુર શિકારે દ્વારા બનાવવામાં આવેલા સ્કેચને લઈને ચર્ચામાં છે. જો કે આની પહેલા ઈરા તેના બોયફ્રેન્ડ સાથે શેર કરેલ તસ્વીરો શેર કરીને ચર્ચાઓમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ઇરા ખાન ઘણીવાર નુપુર સાથે ફોટા શેર કરતી હોય છે. હવે નૂપૂરે ઇરા ખાનનું સ્કેચ બનાવ્યું છે, જેને તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યું છે. ઈરાએ પણ નૂપુરને તસવીરમાં એકદમ ટેલેન્ટ જાહેર કર્યું. બંને વચ્ચે ખુબ જ મજબુત બોન્ડીંગ છે.

Image Credit

ઇરા ખાને લખ્યું, ‘કેવી રીતે? તમે આ તમારા જીવનમાં ફક્ત બે વાર બનાવ્યું છે! આ ખુબ જ સારું છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન ઇરા આમિર ખાન સાથે હતી. પરંતુ જુલાઈમાં, તેણીને ફરીથી તેના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

ઇરા અને નૂપુરની બોન્ડિંગ સોશિયલ મીડિયા પર પ્રવર્તે છે. ઇરા ઘણીવાર ફોટા શેર કરતી હોય છે, જેમાં બંને એકદમ ખુશ લાગે છે. જો કે, હજી સુધી આમિર ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. પરંતુ ઈરા તેમના બોયફ્રેન્ડ સાથે ટ્રીપ પર જાય છે અને અવારનવાર સાથે જોવા મળે છે બંને વચ્ચે ખુબ જ પ્રેમ છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

2019 માં, ઇરા ખાને થિયેટર નિર્માણ સાથે દિગ્દર્શક પ્રવેશ કર્યો. હજી સુધી, ઇરાએ તેની આગામી અભિનય યોજના અંગે કંઈ જાહેર કર્યું નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *