હોલીના પ્રસંગે ઘણા બોલિવૂડ યુગલોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. કેટલાક સેલેબ્સે ફોટા પણ શેર કર્યા છે અને જૂની યાદોને યાદ કરી છે. આ સાથે જ હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ફિલ્મ ‘તેજસ’ના સેટ પરથી કંગના રાનાઉતે તેના ફોટા શેર કર્યા છે અને તેના ચાહકોને હોળીની શુભેચ્છા આપી છે. આ તસ્વીર લોકોને ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ આજે પતિ નિક જોનાસ અને તેના પરિવાર સાથે હોળીના રંગમાં જોવા મળી હતી. પ્રિયંકા સાથે તેનો પતિ અને સાસુ સસરા જોવા મળે છે.

બોલીવુડ અભિનેત્રી જેનીલિયા દેશમુખે પતિ રિતેશ દેશમુખ સાથે ખૂબ જ રોમેન્ટિક રીતે હોળીની ઉજવણી કરી હતી. તેના ઓફિશિઅલ એકાઉન્ટ પર હોળીની રોમાન્ટિક તસ્વીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

અભિષેક બચ્ચને પત્ની ઈશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે હોલીની થ્રોબેક તસવીર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. જણાવી દઈએ કે કોરોના ને કારણે આ વર્ષે જલસામાં હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

બોલિવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ આજે ​​પતિ અંગદ બેદી અને પુત્રી સાથે હોળીની ઉજવણી કરી. તેની તસ્વીરો પણ ખુબ જ જોરદાર છે અને વાઈરલ થઇ રહી છે;

 

View this post on Instagram

 

A post shared by Neha Dhupia (@nehadhupia)

હોળીના પ્રસંગે, પ્રીતિ ઝિંટાએ તેના પતિનો ફોટો પણ શેર કર્યો છે. બંને એકબીજાથી ખૂબ ખુશ લાગે છે.બંનેની આ સેલ્ફી ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતે પણ આજે પોતાના જીવનસાથી સાથે હોળીની ઉજવણી કરી હતી. માધુરીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *