કેટલીકવાર સંબંધો સમાપ્ત થયા પછી અથવા છૂટાછેડા લીધા પછી પણ સંબંધ કાયમ માટે રહે છે અને તે સંબંધ છૂટાછેડા નો હોય છે. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન આ સંબંધનું એક ઉત્તમ ઉદાહરણ છે. વર્ષ 2016 માં તેમના છૂટાછેડા હોવા છતાં, દંપતી મિત્રતા સંબંધ જાળવી રાખે છે. પરંતુ અરબાઝ ખાન અને મલાઈકા વચ્ચે સંબંધો તૂટ્યા નથી બંને આજે પણ સારા ફ્રેન્ડ છે.

Image Credit

તાજેતરમાં જ મલાઈકા અને તેની બહેન અમૃતા અરોરાએ સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ જોઈને ચાહકો ફરી એકવાર અરબાઝ અને મલાઈકાની જોડીને યાદ કરી રહ્યા છે. અરબાઝે તેની પૂર્વ પત્ની મલાઈકાને ખાસ ગિફ્ટ મોકલી છે. મલાઈકાએ ખુદ આ વાત ફેંસ સાથે શેર કરી છે.

તેણે એક બોક્સ ભરીને મલાઈકા માટે તાજી કેરીઓ મોકલી છે, બોક્સ ખોલતાં જ અભિનેત્રી ખુશ થઈ ગઈ. મલાઇકા અરોરાએ આ ભેટ બદલ અરબાઝ ખાનનો આભાર માન્યો અને કેપ્શનમાં લખ્યું, “આ તાજી કેરી માટે અરબાઝ ખાન અને કેરીવાળાનો આભાર.” તમે તેને ઓનલાઇન પણ ખરીદી શકો છો.

Image Credit

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની નવી પોસ્ટ્સ દ્વારા તેના ચાહકો અને અન્ય લોકોને પ્રેરણા આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે, મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા. લગ્નના ઘણા વર્ષો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. મલાઇકાએ છૂટાછેડા કેમ લીધા તે અંગે ક્યારેય ખુલ્લેઆમ બોલ્યા નહીં. મલાઇકા અને અરબાઝના એક પુત્રનો નામ અરહાન ખાન છે. જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન વચ્ચે કોઈ મોટો ઝગડો થયો નથી બંનેએ સહમતી થી છૂટાછેડા લીધા છે એટલે જ આજે પણ આટલા મજબુર સંબંધો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *