બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આહુજા અને તેના પતિ આનંદ આહુજાએ દિલ્હીમાં 173 કરોડ રૂપિયામાં નવું ઘર ખરીદ્યું છે. આનંદ અને સોનમનું આ ઘર ખૂબ જ લકઝરી છે. લોકડાઉન દરમિયાન આનંદ અને સોનમ દિલ્હીમાં હતા અને તેઓએ તેમના ઘરની જબરદસ્ત તસવીરો પણ શેર કરી હતી. ઘરને જોઇને તમે પણ કહેશો કે આ તો મહેલને પણ ટક્કર આપે છે.

Image Credit

આનંદ અને સોનમનો બેડરૂમ પણ જોવા માટે ખૂબ જ સુંદર છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. સોનમ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ડ્રીમ હાઉસની ઘણી તસવીરો શેર કરી છે. છે જે એકદમ મહેલ જેવું લાગે છે.

Image Credit

આ તસવીરમાં સોનમ તેના રૂમમાં કામ કરતી જોવા મળી રહી છે. સોનમ ખૂબ ખુશ દેખાઈ રહી છે. આનંદ આહુજાને પુસ્તકો ગમે છે. તેણે પોતાના મકાનમાં પુસ્તકોનું પુસ્તકાલય પણ બનાવ્યું છે. એટલું જ નહિ આ ઘરમાં દરેક સુવીચાઓ ઉપલબ્ધ છે.

Image Credit

આનંદ આહુજા પુસ્તકો વાંચવા માટે કામમાંથી ફ્રી ટાઈમ કાઢે છે. સોનમને રસોઈ પણ પસંદ છે. આ તસવીર તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફેંસ આ તસ્વીરો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *