બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર હાલમાં તેના પરિવારના માલદીવમાં છે અને વેકેશનની મોજ માણી રહી છે. માલદીવથી શ્રદ્ધાએ ઘણી ગ્લેમરસ અને સુંદર તસ્વીરો શેર કરી છે.

Image Credit

આ સાથે જ તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે શ્રદ્ધા હાલમાં પોતાના પરિવાર સાથે માલદીવમાં છે અને વેકેશન માનવી રહી છે. શ્રદ્ધા ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

Image Credit

તાજેતરમાં જ શ્રદ્ધાએ તેની માતાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. શ્રદ્ધાએ આ ફોટો તેની માતા સાથે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. ફેંસે પણ તેની માતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

Image Credit

શ્રદ્ધાએ તાજેતરમાં એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર દેખાઈ રહી છે આ પહેલા બીચ પર યોજાયેલી ફેમિલી પાર્ટીમાં શ્રદ્ધાની એક સુંદર પાર્ટી જોવા મળી હતી.

Image Credit

અભિનેત્રી આ સમયગાળા દરમિયાન લાલ મખમલનું બ્રેસલેટ પહેરેલી જોવા મળી હતી. જેમાં તે એકદમ ગ્લેમરસ લાગતી હતી. ફેંસે આ તસ્વીરો ખુબ જ પસંદ કરી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *