અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં જ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેના ફોટા તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યા છે. ચાહકો તેના આ નવા ફોટોશૂટને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Image Credit

આ ફોટોશૂટમાં સારા અલી ખાનની મોટી નથડી ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે. તસવીરોમાં સારાના નથડીની સાથે સાથે ચાહકો પણ દીવાના થઇ રહ્યા છે ચાલો આપણે જાણીએ કે સારા અલી ખાન ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ નવા લગ્ન સમારંભ નૂરાનીયાત માટે ફોટોશૂટ કરાવ્યું છે.

Image Credit

આ ફોટોશૂટમાં ભારે લહેંગા અને ઝવેરાત પહેરીને સારાએ એક કરતા એક કમાલ પોઝ આપ્યા છે ફોટોશૂટમાં સારાએ ખૂબ જ અતિશયોક્તિ સાથે પોતાની શાહી શૈલી બતાવી છે. તેના દરેક પોઝમાં, નિર્દોષતાની સાથે સુંદરતા પણ ખૂબ સારી રીતે જોવા મળે છે. ચાહકો તેના માસુમ લૂક પર ઘાયલ થઇ રહ્યા છે. અવારનવાર હોટ તસ્વીરો શેર કરતી સારાએ જયારે આ લૂક શેર કર્યો જેનાથી ફેંસ ખુબ જ ફિદા થઇ રહ્યા છે.

Image Credit

સારા અલી ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે કપાળ ઉપર એક મોટો મંડિકા પહેરીને, હાથમાં સુંદર બંગડી અને ઝવેરાત સારાની ભરતકામ કરેલી લહેંગા ખૂબજ સુંદર લાગી રહી છે. સારા નો આ નવીન લૂક દરેકને પસંદ આવી રહ્યો છે.

Image Credit

સારાની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે અક્ષય કુમાર અને સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે આનંદ એલ રાયની ફિલ્મ ‘અટરંગી રે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની અગાઉની રજૂઆત ‘કુલી નંબર 1’ બોક્સ ઓફીસમાં ફ્લોપ સાબિત થઈ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *