આ જીવનયુક્ત જીવનમાં લગભગ દરેક વ્યક્તિ તણાવમાં જીવે છે. જ્યારે તાણમાં જીવે છે, ત્યારે અનેક પ્રકારના રોગો મનુષ્યને ઘેરી લેવાનું શરૂ કરે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તે અંદરથી ખુશ હશે અને તે પછી તમે ‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે’ એમ કહેવત સાંભળી હશે. તો આજે આ પોસ્ટમાં, અમે આવા જ કેટલાક રમુજી ટુચકાઓ લાવ્યા છે જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે અને અમને ખાતરી છે કે આ વાંચ્યા પછી તમે હસ્યા વગર જીવી શકશો નહીં. તો તમે શું રાહ જોઈ રહ્યા છો? ચાલો હસવાની આ પ્રક્રિયા શરૂ કરીએ.

Image Credit

અત્યારના છોકરાવ ભણી ને કંટાળે એટલે સીધો મોબાઈલ હાથમાં લઈને ફેસબુક અને ઇન્સ્ટા ખોલીને ટાઈમ પાસ કરી લ્યે…

અને એક આપણે હતા, ચોપડીના પૂઠા પર હિરોઈનના પોતા પર મુછું દોરીને પણ ટાઈમ પાસ કરી લેતા….

હાચું ને?

 

છોકરી : આ ટીવીનો શું ભાવ છે?

દુકાનદાર : 40,000 પુરા…

છોકરી : એવું તો શું ખાસ છે આ ટીવીમાં?

દુકાનદાર : બેન લાઈટ જાય એટલે ઓટોમેટીક બંધ થઇ જાય…

છોકરી : વાહ ભઈ વાહ…પેક કરો પેક કરો…

Image Credit

પતિ : અલી આજે તો એવી ચા બનાવ કે રોમે રોમ માં દીવા થઇ જાય…

પત્ની : તો પછી ચા માં દૂધ નાખું કે કેરોસીન?

 

એક સમય હતો જયારે લોકો પ્રેમમાં આંધળા થતા હતા..

અને આજે એક સમય છે કે લોકો પ્રેમમાં તોતળા થાય છે..

અલે…અલે…મેલા બાબુ, મેલે બાબુ ને થાના થાયા…

 

Image Credit

પત્ની : હું લંડન જવું છું તમારા માટે શું ગીફ્ટ લાવું?

પતિ : એક મસ્ત વિદેશી છોકરી…

પત્ની જયારે વિદેશથી પરત આવી..

પતિ : મારી ગીફ્ટ ક્યાં?

પત્ની : ૯ મહિના રાહ જુઓ હવે…

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *