બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ માટે આ દિવસોમાં માલદીવ વેકેશનનું પસંદનું સ્થાન બની ગયું છે. શિલ્પા શેટ્ટી, કરણસિંહ ગ્રોવર, સારા ખાન, તાપ્સી પન્નુ સહિત ઘણા સેલેબ્સ માલદીવની રજાઓ પર એન્જોય કરવા ગયા છે. હવે ટીવીની લોકપ્રિય અભિનેત્રી અને ‘કસોટી જિંદગી કી’ ફેમ એરિકા ફર્નાન્ડિઝે પણ તાજેતરમાં જ માલદિવ્સમાં વેકેશનની મજા માણી હતી. અને ઘણી તસ્વીરો શેર કરી હતી જે ફેંસને ખુબ જ પસંદ આવી હતી.

Image Credit

ટીવી અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ તેની બોલ્ડ અને સેક્સી સ્ટાઈલના કારણે હેડલાઇન્સ બનાવતી રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસ્વીરો શેર કરીને ચર્ચાઓમાં આવે છે.

Image Credit

ટીવી સ્ક્રીન પર સંસ્કરી બહુની ભૂમિકા નિભાવનાર એરિકા વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ છે. તેની બોલ્ડનેસ પર લાખો ફિદા છે.

Image Credit

એરિકાએ કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં એરિકા ફર્નાન્ડિઝ ખુલ્લા આકાશની નીચે નજર આવી રહી છે.  એરિકાએ માલદીવ વેકેશનના તેના ગ્લેમરસ સ્ટાઇલના ફોટા અને વીડિયો શેર કર્યા છે.

Image Credit

એરિકા ખુલ્લા આકાશની નીચે દરિયા રેલીંગ પર બેઠી હોય છે અને મનોરંજક પોઝ આપી રહી છે. એરિકા બીચફ્રન્ટ હોટલના બાથરૂમમાં પણ નહાતી હોય છે. આમાં તેનો ગ્લેમર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

Image Credit

આટલી બધી સુંદર તસવીરો જોયા પછી ચાહકો ફોટોસ ખેંચનાર વિશે પૂછી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્થ સમથન તેની સાથે માલદીવની મુલાકાતે પણ ગયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *