બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીની પુત્રી વામિકા 2 મહિનાની થઇ ગઈ છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે જેમાં એક સપ્તરંગી કેક દેખાય છે. આ કેક અનુષ્કાએ તેની પુત્રી વામિકા માટે ખાસ બનાવી છે. જો કે, આજે આ લેખમાં, આજે આપને જાણીશું કે વિરાટે લગ્નના દિવસે અનુષ્કાને કંઇક ખાસ ભેટ આપી હતી જે જાણીને થોડી વાર તમે પણ વિચારતા રહી જશો….

Image Credit

સમાચાર મુજબ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આ ભેટ લેવા ઓસ્ટ્રિયા ગયા હતા. ભેટ એ એક ખાસ રચિત રિંગ હતી જેમાં આશ્ચર્યજનક તત્વ તેમાં છુપાયેલું હતું. આ રીંગ જે બાજુથી જુઓ અલગ અલગ જ દેખાય છે. આ રીંગ જોઇને અનુષ્કા પણ ચકરી ખાઈ ગઈ હતી. જણાવી દઈએ કે વિરાટે ઓસ્ટ્રેલિયા જઈને આ રીંગ સ્પેશીયલ ડીઝાઈન કરાવી છે. જે દેખાવમાં ખુબ જ સુંદર છે.

Image Credit

વાત કરીએ આ રીંગની કિંમતની તો જાણવા મળેલ માહિતી મુજબ રીંગ 1 કરોડની છે અને આ રીંગ વિરાટે લગ્ન સમયે અનુષ્કાને ભેટ આપી હતી. જણાવી દઈએ કે વર્ષ 2017 માં વિરાટ-અનુષ્કાના લગ્ન ઇટાલીમાં થયા હતા. આ લગ્નમાં બહુ ઓછા સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ અપાયું હતું. ત્યારબાદ બંનેએ ભારતમાં રિસેપ્શન રાખ્યું હતું જેમાં દેશની મોટી મોટી હસ્તીઓ હાજર રહી હતી. વડાપ્રધાન મોદીજી થી લઈને ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *