આજના સમયમાં, દરેક વ્યક્તિ પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ તે જીવન જીવવાનું જ ભૂલી ગયા છે. જ્યાં એક તરફ બાળકો લેખિતમાં ફસાઇ જાય છે, તો બીજી તરફ, કામદાર લોકો તેમને ઓફિસમાં પહેરે છે. ઘરેલુ મહિલાઓ ઘરના કામ અને જીવનની અન્ય સમસ્યાઓમાં પણ વ્યસ્ત રહે છે. આવી સ્થિતિમાં, દરેકના જીવનમાં પ્રેસરને કારણે તણાવ આવે છે.

 

આ તણાવને કારણે લોકો હતાશ છે અને ઘણા લોકો ડિપ્રેશનમાં પણ જાય છે. આવી પરિસ્થિતિઓમાં, તમારા મૂડને તાજો કરવા માટે હસવું સૌથી મહત્વપૂર્ણ બને છે. તો ચાલો થોડું હસી લઈએ…

Image Credit

એક ડોસો ડોસી સામે જોઈ રહ્યો હતો..

ડોસી તેને ગાળો દેવા લાગી…

એક છોકરાએ જોયું તો પૂછ્યું : શું થયું?

ડોસો બોલ્યો : કંઈ નહિ બેટા જુનું કેલેન્ડર છે હવાથી ફાફડાઈ રહ્યું છે…

 

પત્ની : રઈસ ફિલ્મ જોવા જઈએ?

પતિ : હું તેને કાબીલ નથી…

પત્ની : તો પછી કાબિલ જોવા જઈએ?

પતિ : હું એટલો રઈસ નથી…

બાદમાં તેના બાળકોએ ઘરમાં દંગલ જોયું…

Image Credit

રવિવારે પતિ વાળ કપાવીન ઘરે આવ્યો…

પતિ : હું તારા કરતા 10 વર્ષ નાનો લાગુ છું ને?

પત્ની : ટકો કરાવી નાખો જન્મ્યા હોય ને એવા જ લાગશો…

 

પત્નીએ પતિને આંગળીના ઈશારાથી બોલાવ્યો…

પતિ : બોલ શું કામ છે?

પત્ની : કામ તો કાઈ નથી..આ તો ખાલી આંગળીની તાકાત ચેક કરતી હતી….

Image Credit

પત્ની : તમે મને કેટલો પ્રેમ કરો છો?

પતિ : શાહજહાં જેટલો જ…

પત્ની : ઓહો.. તો તો મારા મૃત્યુ પછી મારી યાદમાં તાજમહેલ બંધાવશો ને?

પતિ : જમીન પણ લઇ લીધી છે ગાંડી, મોડું તો તું જ કરી રહી છો.

 

ડોક્ટર : તમારી સોનોગ્રાફી કરવી પડશે.

દર્દી : ગરીબ માણસ છું સાહેબ તાંબાગ્રાફી કે પિત્તળગ્રાફીમાં માં પતાવો ને યાર…

ડોક્ટર હજુ બેભાન પડ્યો છે…

Image Credit

જીજાજી સાળીને રોમાન્ટિક અંદાજમાં કહે છે…

જીજાજી : સાલી સાહિબા, જો હું તને Kiss કરી ને છોડી દઉં તો તું શું સમજ?

સાળી : હું સમજીશ કે પાગલ જીજાજી, બેંકોક ગયા અને એરપોર્ટ પરથી જ પાછા આવતા રહ્યા…

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *