ફરી એકવાર મલાઈકા અરોરાની સ્ટાઇલ કેમેરા સામે જીમની બહાર જોવા મળી હતી. મલાઈકાની આ તસવીરો પણ હંમેશની જેમ જિમની છે. જેમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે.

Image Credit

મલાઇકા જીમની આ તસવીરોમાં તેના વાળ તેના હાથથી સરખા કરતી નજરે આવે છે. મલાઈકા આ પોઝ માં એકદમ સેક્સી લાગી રહી છે.

Image Credit

મલાઇકા ઘણીવાર જીમની બહાર જોવા મળે છે અને ત્યાંના કેમેરા તેમને કેદ કરે છે. જો કે મલાઈકા ક્યારેક પોઝ આપવામાં અચકાતી નથી. તે હંમેશા પોઝ આપે જ છે.

Image Credit

મલાઇકા યોગમાં એટલી જ કુશળ છે જેટલી તે જીમ વર્કઆઉટ પર છે. તાજેતરમાં મલાઇકાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે સખત પોઝ આપતી જોવા મળી રહી છે. મલાઈકા ક્યારેય કેમેરામેન ને નિરાશ નથી કરતી.

Image Credit

મલાઇકા ઘણીવાર તંદુરસ્તી માટે તેના ચાહકોને યોગની ભલામણ પણ કરે છે. જણાવી દઈએ કે મલાઈકા અરોરા નિયમિત યોગા અને જીમ જાય છે.

Image Credit

મલાઈકા તેની સોશ્યલ પોસ્ટ્સ માટે હંમેશા હેડલાઇન્સમાં રહે છે, પછી ભલે તે આઉટિંગ હોય કે થ્રોબેક હોય કે એક્સરસાઇઝ કરે. મલાઈકા હંમેશા હેડલાઈન બનાવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *