બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા એવી અભિનેત્રીઓમાંની એક છે જે પોતાના ગ્લેમરસ અવતારને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવતી રહે છે. ઈશા સોશિયલ મીડિયા પર એક કરતા વધારે ફોટો પોસ્ટ કરે છે, જેના પર ચાહકો પણ કોઈ ટિપ્પણી કર્યા વિના રહી શકતા નથી.

Image Credit

તાજેતરમાં જ ઇશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે પલંગ પર બેસીને એક સેલ્ફી પર ક્લિક કરતી જોવા મળી રહી છે. ઇશા આ દરમિયાન પોતાનો સેક્સી ફીગર બતાવતી જોવા મળી રહી છે.

Image Credit

પલંગ પર બેઠેલી ઇશાએ આવું ફોટોશૂટ કરાવ્યું હતું કે જોનારાઓની ઊંઘ ઉડી ગઈ હતી.

એકલા ઈન્સ્ટાગ્રામ પર ઇશાના લગભગ 5.2 મિલિયન ફોલોઅર્સ છે, જે તેમની શૈલીથી ખુબ જ ખુશ છે.

Image Credit

ઇશાની ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેણે 2012 માં જન્ન્ત 2 ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે ઈમરાન હાશ્મીની વિરુદ્ધ કાસ્ટ થઈ હતી.

ઇશા 2007 માં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલનો ખિતાબ જીતીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી.

Image Credit

ઇશાએ જન્ઝટ 2 પછી રાઝ થ્રી ડી, હમશકલ્સ, રુસ્તમ, ચક્રવ્યુહ, કુલ ધમાલ, બાદશાહો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Credit

35 વર્ષની ઇશાના હજી લગ્ન થયા નથી. તેનું ફિગર એકદમ હોટ અને સેક્સી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *